સોનાના ભાવમાં દિવાળી પેહલા જ ઇતિહાસ રચાયો 40000 રૂપિયા અમદાવાદમાં : રૂપિયો ડોલર સામે તૂટ્યો

સોનાના ભાવમાં દિવાળી પેહલા જ ઇતિહાસ રચાયો 40000 રૂપિયા 


  • ચાંદી રૂપિયા 1200  ઉછળીને 45,700 એ પહોંચી .

  •  ડોલર સામે રૂપિયો 36 પૈસા તૂટીને 72.02 એ પહોંચ્યો .

  • સેન્સેકસ  માં 793 અને નિફટી માં 228 પોઇન્ટ નો ઉછાળો આવ્યો .

     

     

    •   અમેરિકા અને ચીન વચ્ચે  ટ્રેડવોર ના પગલે બનતા વૈશ્વિક બજારોમાં ડોલર વધુ મજબૂત બનવાથી ભારતીય બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી.

    •  ડોલર મજબૂત થવાથી આયાત પર પડતા ખર્ચ ઊંચકાતાં અમદાવાદ માં સોના અને ચાંદી ના ભાવ ભાવ માં ક્રમશઃ 40000 રૂપિયા અને  45,700 એ પહોંચી ગયા.

       

       

    •  ડોલરની મજબૂતાઈના પગલે નાણાંમંત્રી એ એફપીઆઈ પાર લાદેલા ચાર્જ પાછો ખેંચી લેવા સહિતના અન્ય પગલાંની જાહેરાત કરતા શેરબજાર માં ચોમેરથી નીકળેલ નવી લેવાયેલી સેન્સેકસમાં 793 અને નિફટી માં 228 પોઇન્ટ નો ભારે વધારો નોંધાયો હતો.

    •   ટ્રેડવોર પ્રબળ અહેવાલોની બજાર પાર પ્રતિકૂળ અસર થયા બાદ અમેરિકા    આ મુદ્દે સમજૂતી કરવાની વાત કરતા બજારમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો .

     

     

Comments

Post a Comment

Popular posts from this blog

ભારત માં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે.(How many states and Union Territories are located in India ?).

what are the step taken by gujrat state on 16th september to stop air pollution? | હવા ના પ્રદૂષણ રોકવા માટે ગુજરાત રાજ્ય દ્વારા શું પગલું લેવામાં આવ્યું છે?

Top 15 rechest people in the world and Who from India ranks in this list ?