How to apply for scholarship on Digital Gujarat Website
If you are studying higher and you want to apply for scholarship if you are coming to OBC or ST / SC, you can apply on Digital Gujarat Website.
How can APPLY for Scholarship on Digital Gujarat Website?
First you have to type Digital Gujarat Website in Google.
Then you will see the first WEBSITE DIGITAL GUJARAT.
CLICK it in and you will see LOGIN in the first PAGE.
After you can login with your PHONE NUMBER or your GMAIL ACCOUNT.
After LOGIN you will see a SCHOLARSHIP option on the right.
SC
ST
OBC / SEBC
Doing CLICK on their own community.
Then you will see different SCHOLARSHIP options.
If you want to APPLY for SCHOLARSHIP at your university then you need to CLICK on the option shown in this photo.
The first STAGE will contain your personal information.
It includes your full name, Aadhaar number, gender, hostel details, your number, etc.
CLICK on the VERIFY option to check the Aadhaar number.
Your name will be as per Aadhar card.
The second STAGE will contain bank information.
The information on this STAGE must be completed as per your bank information.
You will need to VERIFY your bank account by entering the IFCS code.
The third STAGE will contain information from your ACADEMIC.
The fourth STAGE is to UPLOAD own DOCUMENT.
Finally you have to UPLOAD your photo.
After completing this information SUBMIT and CLICK ON PRINT OPTION and the hard copy of generated form will be returned to COLLAGE or UNIVERSITY.
DOCUMENTS
Document required for scholarship
Cast certificate
The first page of the passbook
Receipt of existing fees
Last year's marksheet
Income certificate
Leaving school certificate
Bonafide of school or college
ID card provided by your school or college or university
ગુજરાતી ભાષા માં અનુવાદ
તમેં ઊંચુ અભ્યાસ કરતા હોય અને તમે OBC કે ST /SC માં આવતા હોય તો તને scholarship માટે apply કરવા માંગતા હોય તો ડિજિટલ ગુજરાત ( Digital Gujarat Website) માં તમે ફોર્મ ફરી શકો છો.
કેવી રીતે APPLY કરી શકીએ ?
સૌપ્રથમ તમે Digital Gujarat Website ગૂગલ માં TYPE કરો.
તેમાં તમે પહેલી જ WEBSITE DIGITAL GUJARAT જોવા મળશે.
તેમાં CLICK કરો અને તમને પહેલું PAGE માં તમને LOGIN જોવા મળશે.
તેમાં તેમે તમારા PHONE NUMBER અથવા તમારા GMAIL ACCOUNT થી પણ લોગીન કરી શકો છો.
LOGIN કર્યા બાદ તમને જમણી બાજુ એક SCHOLARSHIP નો ઓપ્શન જોવા
મળશે.
તેના પાર CLICK કર્યા બાદ તમને અલગ અલગ ઘણા જાતિ ના ઓપ્શન જોવા મળશે.
તેમાં જોવા મળતી જાતિઓ.
SC
ST
OBC /SEBC
પોતાની જાતિ પર CLICK કરવાનું.
ત્યારબાદ તમને અલગ અલગ SCHOLARSHIP ના ઓપ્શન જોવા મળશે.
જો તમે પોતાની યુનિવર્સિટી માં SCHOLARSHIP માટે APPLY કરવા માંગો છો તો તમારે આ ફોટા માં દર્શાવેલા ઓપ્શન પર CLICK કરવાનું.
પહેલા STAGE માં તમારી પર્સનલ માહિતી હશે.
તેમાં તમારું પૂરું નામ ,આધાર નંબર ,જાતિ ,હોસ્ટેલ ની વિગત, તમારો નંબર , વગેરે માહિતી આવે છે.
તેમાં આધાર નંબર ચકાચવા માટે VERIFY ઓપ્શન પર CLICK કરો.
તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે.
બીજા STAGE માં બેંક ની માહિતી હશે.
તમારી બેંક ની માહતી પ્રમાણે આ STAGE ની માહિતી પૂર્ણ કરવાની રહેશે.
IFCS કોડ નાખીને તમારે પોતાનું બેંક નું ખાતું VERIFY કરવાનું રહેશે.
ત્રીજા STAGE માં ACADEMIC ની માહિતી હશે.
ચોથા STAGE માં પોતાના DOCUMENT UPLOAD કરવાની રહેશે.
છેલ્લે તમાટે પોતાનો ફોટો UPLOAD કરવાનો રહેશે.
આ માહિતી પૂર્ણ કર્યા બાદ SUBMIT કરી તેમાં પ્રિન્ટ નો OPTION પર CLICK કરી તે ફોર્મ પોતાની COLLAGE કે UNIVERSITY દેવાનું રહેશે.
DOCUMENTS
તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ
જાતિ નો દાખલો
બેંક ની ચોપડી નું પહેલું પાનું
હાલની ફી ની રીશિપ
ગયા વર્ષ ની માર્કશીટ
આવક નો દાખલો
શાળા છોડ્યા નો દાખલો
સ્કૂલ કે કોલેજ નો બોનોફાઇટ
ID કાર્ડ તમારા શાળા કે કોલેજ કે યુનિવર્સિટી એ આપેલું હોય તે





માહિતી તો સરસ છે, પણ દોસ્ત ગુજરાતના વતની તરીકે આપ ગુજરાતના અંગ્રેજી સ્પેલિંગમાં ભુલ કરો તે ઠીક ન લાગ્યું. આ કોમેંટ ધ્યાન દોરવા માટે જ કરી છે એટલે એપ્રુવ નહી કરો તો ચાલશે.
ReplyDeleteઆ પેજ પર કુલ 10 વખત ખોટો સ્પેલિંગ લખાયેલો છે, તો આપને વિનંતી છે કે સ્પેલિંગ સુધારી લેશો.
જરુરી માહિતી અને જ્ઞાન પીરસતા રહેજો.
Deleteમારી ભુલ હુ ત્યારે જ સુધારી લઈશ .
આભાર તમારો આ ભુલ તરફ તમારુ ધ્યાન ગયું અને તમે મારું ધ્યાન તેં તરફ દોરવા બદલ.