what are the step taken by gujrat state on 16th september to stop air pollution? | હવા ના પ્રદૂષણ રોકવા માટે ગુજરાત રાજ્ય દ્વારા શું પગલું લેવામાં આવ્યું છે?




હવા પ્રદૂષણ ની માત્રા ઘટાડવા માટે ગુજરાત રાજ્ય દ્વારા 16 મી સપ્ટેમ્બરે માં લેવામાં આવેલ પગલાં




21 મી સદી માં વિશ્વ માં હવા , પાણી  અને જળ નું પ્રદુષણ ખુબ વધી રહ્યું છે. અત્યાર ના સમય માં વિશ્વ ના બધા દેશ પર્યાવરણ  માં ફેલાતા પ્રદૂષણ ને કારણે ઘણા ચિંતીત છે .આ બાબત ને ધ્યાન માં રાખી ને બધા દેશ માં જાગૃપ્તા લાવવા માટે અવાર-નવાર સંમેલન તથા કાર્યક્રમો નું આયોજન થતું હોય છે.


હવા ના પ્રદુષણ ના કારણે શ્વાસ લેવામાં પણ પણ તફ્લીક પાડવા લાગી છે.આ બધા  ને નિયંત્રણ માં લાવવા ભારત ના ગુજરાત રાજ્ય માં 16  સપ્ટેમ્બર  ,2019 ના રોજ શરૂઆત કરવા માં આવશે.

  • આ યોજનાના ભાગ રૂપે  હવા પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે રાજ્ય માંથી 170 થી વધારે ઉધૌગો જોડાશે.

  • કેવડીયા કોલોની ખાતે એમીશન ટ્રેડીંગ સ્કીમ ફોર પાર્ટીક્યુલેટ મેટરના લોન્ચીંગ માટેના વર્કશોપમાં વન અને પર્યાવરણ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી અને જી.પી.સી.બી ના અધ્યક્ષ ડો. રાજીવકુમાર ગુપ્તા, અમેરીકાની શિકાગો યુનીવર્સીટીના પ્રધ્યાપક ડો. માઇક્લ ગ્રીનસ્ટોન અને ડો. અનંત સુદર્શન સહીતના મહેમાનો તથા ગુજરાતના ઔદ્યોગિક એશોશીએશનના હોદ્દેદારો અને સભ્યો સહિત 500 જેટલા સહભાગીઓ હાજર રહ્યા હતા.







  • એમીશન ટ્રેડીંગ સ્કીમ એ એક પ્રકારની મીકેનીઝમ છે જેમાં સરકાર દરેક એકમ માટે ઉત્સર્જન પર એક કેપ નક્કી કરે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રજકણો દ્વારા ફેલાતા હવા પ્રદૂષણને અટકાવવાનો છે.

  • એમીશન ટ્રેડીંગ સ્કીમ એ જી.પી.સી.બી દ્વારા શરૂ કરવામાં આવેલ એક સારી શરૂઆત છે.


  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એમીશન ટ્રેડીંગ સ્કીમ એ કલાઇમેટ ચેન્જના ભાગ રૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલ બહુપરીમાણીય શરૂઆત છે.


 પર્યાવરણ બચાવો 


If you disturb
 The nature,
 The nature
    Will disturb you.



Comments

Post a Comment

Popular posts from this blog

ભારત માં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે.(How many states and Union Territories are located in India ?).

Top 15 rechest people in the world and Who from India ranks in this list ?